Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, Sindhu Bhavan road submerged in water following heavy rains

VIDEO: અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંધુભવન રોડ પાણીમાં ડૂબ્યો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારે વરસાદને પગલે અમદાવાદ સિંધુભવન રોડ પાણીમાં ડૂબી ગયો છે. સિંધુ ભવન રોડથી તાજ હોટલ સુધીનો સમગ્ર માર્ગ વરસાદી પાણીથી છલકાઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાતાં અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક કાર અને બાઇક વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે.

App Store

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થિતિ વધુ વિકટ બની છે. વહીવટી તંત્ર પાણી નિકાલની કામગીરીમાં લાગેલું છે.