Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad due to heavy rains, people's life is chaotic, many areas are flooded, know where the water is filled?

VIDEO: અમદાવાદમાં અવિરત વરસાદથી જળબંબાકાર, 14 જિલ્લામાં રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિને લઈ AMCએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં અધિકારીઓએ જણાવ્યું છે કે  સવારે 6 થી સાંજના 5 વાગ્યા દરમિયાન કુલ 113 મીમી વરસાદ પડ્યો છે. વૃક્ષ ધરાશાયી થવાની 41 ઘટના સામે આવી છે. શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ વરસી શકે છે. 23 જુલાઈએ બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





23 Jul 2026

સાબરમતીના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા

23 Jul 2026

રાણીપ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી

23 Jul 2026

ધરણીધર દેરાસર પાસે વૃક્ષ ધરાશાયી

23 Jul 2026

અમદાવાદમાં 6 ઇંચથી વધુ વરસાદમાં 9 અંડરપાસ બંધ, એસ.જી. હાઇવે પર ટ્રાફિક ઠપ, જનજીવન પ્રભાવિત

23 Jul 2026

અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા

23 Jul 2026

PM મોદીએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ

23 Jul 2026

અમદાવાદ CP એક્શન મોડમાં, નેહરુનગરમાં ટ્રાફિક વ્યવસ્થાની કરી સમીક્ષા

23 Jul 2026

મેયરના મતવિસ્તારમાં જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

23 Jul 2026

વેજલપુરના સોનલ સિનેમા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા

23 Jul 2026

આંબલી ગામના તળાવની દિવાલ ધરાશાયી, કાર ખાડામાં ખાબકી

23 Jul 2026

બોપલમાં ભરાયેલા પાણીમાં સ્કૂલ બસ ફસાઈ

23 Jul 2026

આનંદનગર વિસ્તાર જળબંબાકાર, સ્થાનિકો હાલાકીમાં