Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hydroponics marijuana seized from couple on flight from Bangkok

VIDEO: બેંગકોકથી આવેલી ફ્લાઇટના દંપતી પાસેથી ઝડપાયો હાઇડ્રોપોનિક્સ ગાંજો

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં વડોદરાના એક દંપતી પાસેથી  કરોડોની કિંમતન એક કિલો ૯૨૮ કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપાયો છે. કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમી અને પ્રોફાઇલિંગના આધારે તપાસ કરી હતી, જેમાં દંપતીએ તેમની ટ્રોલી બેગમાં ખાસ ગુપ્ત ખાનું બનાવીને આ નશીલો પદાર્થ છુપાવ્યો હતો. બેગમાંથી વેક્યુમ-પેક્ડ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. કસ્ટમ્સ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથેના કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી છે.

App Store