Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Higher Secondary Teacher Aptitude Test TAT HS main exam starts in the state from today

VIDEO: રાજ્યમાં આજથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી TAT HS ની મુખ્ય પરીક્ષાનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં આજે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-HSની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. શિક્ષક બનવા ઈચ્છુક 50 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કુલ 279 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 67 કેન્દ્રો પર 11 હજાર 865 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે અને સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે. TAT-HS પરીક્ષા 21 વિષયોના શિક્ષકોની ભરતી માટે મહત્વપૂર્ણ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News