Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Grand Tiranga Yatra held under Har Ghar Tiranga Abhiyan in Bagodara: Students and Police Staff joined

VIDEO: બગોદરામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ જોડાયા

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા એક વિરાટ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું….આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ તેમજ બગોદરા પોલીસ મથકનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં ત્રિરંગો અને ભારત માતા કી જયના નારા સાથે યાત્રા શાળાથી શરૂ થઈ હાઇવે થઈને પોલીસ સ્ટેશને પહોંચી સંપન્ન થઈ હતી. પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રાથી ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની અલખ જાગી હતી.

App Store