Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : fate of 190 candidates from Ahmedabad Rural will be decided tomorrow

VIDEO: અમદાવાદ ગ્રામ્યના 190 ઉમેદવારોનો ભાવિનો ફેંસલો આવતીકાલે થશે, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બાવળાની 4 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત બેઠકોની ગણતરી મંગળવારે સવારે 8 વાગ્યાથી એન.સી. અમીન સ્કૂલ ખાતે શરૂ થશે. બીજી તરફ, ધોળકા નગરપાલિકાની 25 બેઠકો માટે આર.ડી. શાહ આર્ટસ કોલેજ ખાતે અને ધોળકાની 5 જિલ્લા તેમજ 21 તાલુકા પંચાયત બેઠકો માટે બી.પી. દાવડા સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાશે.

App Store

આ ચૂંટણી જંગમાં કુલ 190 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. હાલમાં તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જ્યાં પોલીસનો લોખંડી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સતત પહેરો રાખવામાં આવી રહ્યો છે.