Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Divya Chaudhary's songs are sung at Shakti Sandhya Garba in Gota, Ahmedabad.

VIDEO: અમદાવાદના ગોતામાં શક્તિ સંધ્યા ગરબામાં દિવ્યા ચૌધરીના ગીતોની રમઝટ!

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી શક્તિ સંધ્યા ગરબામાં નવરાત્રીના પાંચમાં દિવસે પ્રખ્યાત લોકગાયિકા દિવ્યા ચૌધરીએ તેમના મોહક સુર અને રમઝટથી ભરપુર ગરબા ગીતોથી સમા ભરી દીધી. લોકો દિવ્યા ચૌધરીના સુરીલા તાલે ઝૂમતા જોવા મળ્યા.

App Store

દિવ્યા ચૌધરીએ મહિલા સુરક્ષા પર કરી વાત

વડોદરામાં દિવ્યા ચૌધરીના ગરબા દરમિયાન દોડભાગ થતાં ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચા હતી. જેને ધ્યાનમાં રાખીને દિવ્યા ચૌધરીએ સોશિયલ મીડિયા અને ઈવેન્ટ દરમિયાન નિવેદન આપતા મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મુદ્દા પર ભાર મૂક્યો.  તેમણે કહ્યું, "અહીં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે," સાથે જ ઈવેન્ટ આયોજકોને સુરક્ષા પ્રોટોકોલ્સને કડક બનાવવા અપીલ પણ કરી. 

શક્તિ સંધ્યામાં પણ મહિલા સુરક્ષાને અપાયું મહત્ત્વ

શક્તિ સંધ્યા ઇવેન્ટમાં પણ મહિલા સુરક્ષા, CCTV મોનિટરિંગ અને પોલીસ પ્રેઝન્સને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જે તેને ફેમિલી-ફ્રેન્ડલી બનાવે છે.