Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Development of potholes on Ahmedabad's ring road, local anger against AUDA

VIDEO: અમદાવાદના રિંગરોડ પર ખાડાનો વિકાસ, AUDA સામે સ્થાનિકોનો રોષ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ચાલુ દિવસે તો રસ્તાઓની સ્થિતિથી લોકો ત્રણ હોય જ. ચોમાસામાં આ સ્થિતિ અમદાવાદીઓ માટે અસહ્ય બની જાય છે. રામોલ નજીક રિંગરોડની હાલત સૌથી ખરાબ છે. રિંગ રોડના સર્વિસ રોડ પર ક્યાંક ખોદ કામ કરેલું છે તો ક્યાં પાણી ભરાયેલું છે. ઉપરથી રોડ પર ખાડા ગણીએ તો થાકી જવાય. આ સ્થિતિને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાન છે. આ મુદ્દે સ્થાનિકોએ AUDA ને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં નહી આવતા લોકો રોષે ભરાયા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News