Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Crime against two persons in small chiloda demolition case

VIDEO: નાના ચિલોડા ડિમોલેશન મામલે બે શખ્સો સામે ગુનો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નાના ચિલોડામાં વિવાદાસ્પદ ડિમોલેશન મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એએમસી દ્વારા ડિમોલેશન કરાયું હોવાનો દાવો કરનારા રાજેશ અને કમલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. કાતરિયાએ જણાવ્યું કે ડિમોલેશન સમયે એએમસીનો કોઈ અધિકારી હાજર નહોતો. એએમસી અધિકારી દ્વારા ખોટું નામ લઈ સંસ્થાને બદનામ કરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે ડિમોલેશન ખરેખર કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે હાલ કોઈ ફરિયાદ મળી નથી અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી નથી.

App Store