VIDEO: કોંગ્રેસ હાર સ્વીકારી શકતી નથી: ભાજપ
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીત સિંહ ગોહિલે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હાર સ્વીકારી શકતી નથી અને દેશભરમાં ચૂંટણી પ્રક્રિયા અને પક્ષના હોદ્દાઓ મુદ્દે જૂઠાણું ફેલાવે છે....કોંગ્રેસ પોતાની હારનું ઠીકરું અગાઉ ઈવીએમ પર ફોડતી હતી અને હવે ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપ કરી રહી છે... જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત અને ચૂંટણી કમિશનરોએ આ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરી દીધી છે.

