Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Complaint of physical abuse and harassment by Rakhial activist Panna Jha against a local office bearer

VIDEO: રખિયાલના કાર્યકર્તા પન્ના ઝા દ્વારા સ્થાનિક હોદ્દેદાર સામે શારીરિક શોષણ અને હેરાનગતિની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાંથી ભાજપની મહિલા કાર્યકર્તા દ્વારા લખાયેલા એક પત્રને લઈને રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. રખિયાલ વિસ્તારના મહિલા કાર્યકર્તા પન્ના ઝા દ્વારા બાપુનગરના ધારાસભ્ય તેમજ શહેર અને પ્રદેશ પ્રમુખને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં સ્થાનિક હોદ્દેદાર જયેશ બારોટ દ્વારા ગંભીર હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી હોદ્દેદાર દ્વારા પક્ષની કામગીરીના બહાને બોલાવીને શારીરિક શોષણ માટે પણ માંગણી કરવામાં આવતી હતી. આ ગંભીર બાબતે ભોગ બનનાર મહિલા કાર્યકર્તાએ વહેલી તકે કસૂરવાર સામે કડક પગલાં ભરીને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે

App Store