Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : CII Gujarat Manufacturing Conclave held in Ahmedabad

VIDEO: અમદાવાદમાં CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતને વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદની હોટેલ લે મેરિડિયન ખાતે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ CII ગુજરાત મેન્યુફેક્ચરિંગ કોન્ક્લેવની ચોથી આવૃત્તિ યોજાશે. ‘સ્કેલ, સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ’ થીમ આધારિત આ દિવસભરની પરિષદમાં મોટા પાયે ઉત્પાદન, સ્માર્ટ ટેક્નોલોજી અને ટકાઉ કામગીરી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. કાર્યક્રમમાં જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ જુન તાકાહાશી, CII ગુજરાતના ચેરમેન અચલ બકેરી અને કન્વીનર જયંત મૂર્તિ સહિત ઉદ્યોગ જગતના દિગ્ગજો તથા નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહેશે. પરિષદમાં ઔદ્યોગિક પ્રગતિ સાથે સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા અંગે પણ મંથન કરવામાં આવશે.

App Store