Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Chaitar Vasava moves High Court for 15 days parole

VIDEO: ચૈતર વસાવાએ ૧૫ દિવસના પેરોલ માટે હાઇકોર્ટમાં કરી અરજી

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ૧૫ દિવસના પેરોલની માંગણી કરતી અરજી દાખલ કરી છે..ભરૂચના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી આ અરજી પર આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે…આ પહેલા કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી...

App Store