Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : CCTV cameras will be installed in restaurant kitchens in Ahmedabad, customers will be able to watch live feed

VIDEO: અમદાવાદમાં રેસ્ટોરેન્ટના કિચનમાં સીસીટીવી કેમેરા લગાવાશે, ગ્રાહકો લાઈવ ફિડ જોઈ શકશે

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે AMCના ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિયમ અંતર્ગત હવે કિચન વિસ્તારમાં CCTV કેમેરા લગાવી તેનો લાઈવ ફીડ ગ્રાહકો જોઈ શકે તેવું ડિસ્પ્લે કરવાનો આદેશ અપાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે લાયસન્સ રદ કરવા સુધીનાં પગલાં લેવાશે….એસજીવીપી, એલ.જે. કેમ્પસ અને આણંદ નિકેતન સહિતની અનેક શાળા-કોલેજોની કેન્ટીનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં હોસ્પિટલ અને હોસ્ટેલની કેન્ટીનોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

App Store