Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bouquet from flower show held breaks record

અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના બુકેએ તોડ્યો રેકોર્ડ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોના બુકેએ તોડ્યો રેકોર્ડ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજવામાં આવ્યો હતો. આ ફ્લાવર શોમાં વિશાળ બુકેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી યોજાતા ફ્લાવર શોમાં આ વખતે  ફ્લાવર શો માં વિશાળ બુકે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતું.

App Store

આ પણ વાંચો : VIDEO: અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી

અગાઉ આ રેકોર્ડ યુનાઈટેડ આરબ અમિરાતની અલ એ ઈન મ્યુનિસિપાલટી પાસે હતો જેને ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું હતું. અમદાવાદના ફ્લાવર બુકેની હાઈટ 10.24 મીટર છે જ્યારે  બુકેની ત્રિજ્યા 10.84 મીટર છે.