Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Clashes between security and rickshaw drivers at airport

VIDEO: અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News

ઘણીબધી વખત આપણે કાર્યસ્થળો પર થતા ઝગડા કે મારામારીના સમાચાર સાંભળતા હોઈએ છીએ એવામાં અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એરપોર્ટ પર ફરજ બજાવતા ખાનગી સુરક્ષાકર્મીઓ અને રિક્ષા ચાલકો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેઓ આમનેસામને કોઈની ચિંતા કર્યા વગર મારામારી પર ઉતરી આવ્યા હતા. રીક્ષા ચાલકો અને સુરક્ષાકર્મીની બબાલે ડોમેસ્ટિક એરપોર્ટ બાનમાં લીધું હતું.

App Store