VIDEO: ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાતા ઉદ્ધવ ઠાકરેના વિરોધ પર ભાજપનો પલટવાર
સોર્સ : gstv
નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને કેવડિયા ખાતે યોજવાના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલા વિરોધ પર ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાડો. અનિલ પટેલે આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે નેશનલ ફિલ્મ એવોર્ડ કોઈ એક રાજ્યનો નહીં પરંતુ સમગ્ર દેશનો એવોર્ડ છે અને સરદાર પટેલની પ્રતિમા સ્થળ કેવડિયા ખાતે આ સમારોહનું આયોજન થવું એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું ગૌરવવંતુ પ્રતિક છે. ભૂતકાળમાં પણ દેશના અનેક રાજ્યોમાં આ સમારોહ યોજાયો છે,

