Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Big relief to father after 13 years long battle: Ahmedabad Civil Court orders son and daughter-in-law to vacate self-acquired property

VIDEO: ૧૩ વર્ષની લાંબી લડાઈ બાદ પિતાને મોટી રાહત: અમદાવાદ સિવિલ કોર્ટે પુત્ર અને પુત્રવધૂને સ્વ-અર્જિત મિલકત ખાલી કરવાનો આપ્યો આદેશ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ૧૩ વર્ષીય કાનૂની લડાઈ બાદ વૃદ્ધ પિતાને ન્યાય મળ્યો છે. સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પુત્રને પિતાની સ્વ-અર્જિત મિલકતમાં કોઈ જન્મસિદ્ધ અધિકાર નથી….વૃદ્ધ વ્યક્તિએ ૨૦૧૩માં અણબનાવ અને રોજિંદા ઝઘડાથી કંટાળીને પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ દાવો કર્યો હતો. પુત્રવધૂએ ઘરને સાસરિયું ગણાવી બહાર ન નીકળવાની દલીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે પુત્ર અને પુત્રવધૂને ૯૦ દિવસમાં મિલકત ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી વૃદ્ધ પિતાને મોટી રાહત મળી છે.

App Store