હોમ / ગુજરાત / અમદાવાદ : Asphalt melts at Relief Road in Ahmedabad
VIDEO: અમદાવાદના રિલીફ રોડ પર પીગળ્યો ડામર
છેલ્લું અપડેટ : 10 Sept 2026
સોર્સ : gstv
અમદાવાદના રિલીફ રોડનો વીડિયો વાયરલ થયો છે. પથ્થરકુવાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર ડામર પીગળી જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના કારણે રસ્તા પર ડામર ચોંટતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.