Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Arrangements and road safety bike rally on Ganesh Visarjan

VIDEO: ગણેશ વિસર્જનને લઈને બંદોબસ્ત અને માર્ગ સલામતી બાઇક રેલી

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગણેશ વિસર્જનની સુરક્ષા વ્યવસ્થા અને માર્ગ સલામતી જાગૃતિને લઈલલઈને સમીક્ષા હાથ ધરી હતી..ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારો અને વિસર્જન સ્થળો પર ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ સાથે જ નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ રોડ સેફ્ટી બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તહેવાર દરમિયાન પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.

App Store