Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Anger among locals over years-old problem of waterlogging

VIDEO: પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. સરસપુર વોરાના રોજા પાસે માત્ર એક ઈંચ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે, છતાં હજુ સુધી તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી રોડ પર પાણી ભરાઈ રહે છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store