VIDEO: અંધ હાથીને રથયાત્રામાં સામેલ કરાયા: રિપોર્ટમાં ઘટસ્ફોટ
સોર્સ : gstv
અમદાવાદની રથયાત્રામાં સામેલ કરાયા બે હાથી અનફીટ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, રથયાત્રામાં સામેલ કરાયેલ બે હાથી અંધ હતા. મહંતના બાબુ નામના હાથીનો રિપોર્ટ નેગેટિવ હતો. બાબુ નામનો હાથી ગમે ત્યારે ભડકી જાય તેવી સ્થિતિમાં હોવા છતાં તેને યાત્રામાં જોડાવા દેવાયો. ઉલ્લેખનીય છે કે, બાબુ હાથી ગયા વર્ષે કાબૂ બહાર જતાં રથયાત્રામાં દોડધામ મચી ગઈ હતી. ૭ એક્સપર્ટની કમિટિના ગંભીર રિપોર્ટ છતાં બાબુ સહિત ત્રણેય હાથીઓને રથયાત્રામાં સામેલ કરાયા હતા.૭ એક્સપર્ટની કમિટિના ગંભીર રિપોર્ટ છતાં બાબુ સહિત ત્રણેય હાથીઓને રથયાત્રામાં સામેલ કરાયા હતા.

