Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC Health Department Surface in Ahmedabad: 6 food units including Asian bakery sealed for adulteration and filth

VIDEO: અમદાવાદમાં એએમસી હેલ્થ વિભાગના સપાટા: ભેળસેળ અને ગંદકી બદલ એશિયન બેકરી સહિત ૬ ખાદ્ય એકમો સીલ કરાયા

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે AMCના હેલ્થ અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ફૂડ સેફ્ટી અને GPMC એક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલી તપાસમાં ગંદકી અને ભેળસેળ ઝડપાતા ૬ ખાદ્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે….દાણીલીમડાની લાયસન્સ વગરની એશિયન બેકરીમાંથી જીવજંતુઓ મળી આવતા લાખોનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. આ ઉપરાંત, નવરંગપુરાની એચએલ ફેન્ડી, દિલ્હી 5 પરાઠા પોઈન્ટ, ગીતા મંદિરના જય સોમનાથ ટી સ્ટોલ અને કુબેરનગરના પીએમ ફૂડ સહિતના એકમોમાં નમૂના ફેલ થતાં અને ભારે ગંદકી મળતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store