Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC crackdown on favorite gymkhana in Daryapur, Ahmedabad, sealed for illegal use

VIDEO: અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર AMC ની કડક કાર્યવાહી, ગેરકાયદેસર વપરાશ બદલ સીલ મરાયું

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. 'મનપસંદ જીમખાના'ના બિનઅધિકૃત વપરાશ સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી..​મંજૂર થયેલા વપરાશ કરતા વિપરીત પ્રકારે ચાલતા જીમખાનાને તંત્રએ સઘન પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સીલ કરી દીધું છે...

App Store