Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Amazing initiative of Ahmedabad Municipal Corporation: Give plastic waste and get Ganesh idol of cow dung

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અદભુત પહેલ: પ્લાસ્ટિક વેસ્ટ આપો અને મેળવો ગાયના છાણની ગણેશ પ્રતિમા

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોમવારે ગણેશ ચતુર્થી પર બાપાની સ્થાપના થશે.ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને જાગૃતિ લાવવા AMCના સોલિડ વેસ્ટ વિભાગે અનોખી યોજના શરૂ કરી છે. ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન નાગરિકો ઘરમાંથી સ્વચ્છ પ્લાસ્ટિક કચરો નજીકની ઝોનલ કચેરીમાં જમા કરાવી રહ્યા છે. જેના બદલામાં તેમને ગાયના છાણમાંથી બનાવેલી સુંદર ગણેશજીની મૂર્તિ વિના મૂલ્યે ભેટ અપાઈ રહી છે. આ અનન્ય અભિયાનથી પર્યાવરણ રક્ષા અને ધાર્મિક આસ્થાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાઈને પ્લાસ્ટિક કચરો પરત આપી રહ્યા છે.

App Store