Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Strict arrangements on Rath Yatra route; CP Anupamsingh Gehlot reached the control room and got the live security update of the Rath Yatra

VIDEO: Ahmedabad રથયાત્રાના રૂટ પર કડક બંદોબસ્ત; CP અનુપમસિંહ ગેહલોતે કંટ્રોલ રૂમ પહોંચી મેળવી રથયાત્રાની લાઈવ સુરક્ષા અપડેટ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા અત્યારે ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે! પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે એક્શન મોડમાં જોવા મળ્યા છે અને તેઓ સીધા કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. CP અનુપમસિંહ ગેહલોતે કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની લાઈવ અપડેટ્સ મેળવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પરના દરેક પોઇન્ટ પર હાઈટેક સીસીટીવી અને ડ્રોન કેમેરાથી પળેપળનું ડિજિટલ મોનિટરિંગ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક બંદોબસ્ત વચ્ચે પોલીસ સુરક્ષાના તમામ પાસાઓ પર ચાંપતી નજર રાખી રહી છે!

App Store