Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Scam of lakhs with dry fruit traders, accused caught

VIDEO: અમદાવાદ: ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે લાખોની ઠગાઈ, આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને નિશાન બનાવતી છેતરપિંડી સામે આવી છે. શાહીબાગના હસમુખભાઈ જૈને પિતાની પુણ્યતિથિનું બહાનું કરી….કાજુ, બદામ અને પિસ્તાનો મોટો ઓર્ડર આપી પાંચ વેપારીઓને વિશ્વાસમાં લીધા. બોગસ અને બેલેન્સ વગરના ચેક આપી તથા આરટીજીએસથી પેમેન્ટની ખોટી ખાતરી આપી કુલ 9 લાખ 26 હજાર રૂપિયાનો માલ મેળવી ફરાર થયો.... કૃષ્ણનગર, ઓઢવ, શાહીબાગ અને સેટેલાઈટ વિસ્તારના વેપારીઓ ભોગ બન્યા. કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

App Store