VIDEO: અમદાવાદ / પેટ્રોલ 86 અને ડીઝલ 94 પૈસા થયું મોંઘું, સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો
સોર્સ : gstv
દેશમાં સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 100ડોલરને પાર થતા, માત્ર ૯ દિવસમાં ત્રીજી વખત ભાવ વધારાયા છે. અમદાવાદમાં આજે પેટ્રોલ ૮૬ અને ડીઝલ ૯૪ પૈસા મોંઘું થયું છે. સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

