Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Municipal Corporation team sealed 13 food and drink establishments violating the rules

VIDEO: અમદાવાદ મનપાની ટીમે નિયમોનું ઉલ્લઘંન કરનાર 13 ખાણીપીણીની એકમોને સીલ કરી

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ રોડ પર ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં ટેબલ-ખુરશી ગોઠવીને રાહદારીઓની અવરજવરમાં અડચણ ઊભી કરતા ૧૩ ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે....સીલ કરાયેલા એકમોમાં અપના પંજાબ પરાઠા, શ્રી ભૈરવનાથ પરાઠા, ઓન્લી ઢોસા, જલારામ ફૂડ્સ અને રાજા રાણી ફૂડ્સ સહિતના લોકપ્રિય ફૂડ આઉટલેટ્સનો સમાવેશ થાય છે. દબાણ કરવા બદલ ૮ એકમો પાસેથી કુલ રૂપિયા 1 લાખ 55 હજાર રૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર દબાણ કરતા અન્યો સામે પણ આગામી સમયમાં આ પ્રકારના કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

App Store