Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Municipal Corporation Decision: Sweets Shops to have Food Testing Kit for Customers

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય: મીઠાઈની દુકાનોમાં ગ્રાહકો માટે ફૂડ ટેસ્ટિંગ કીટ રખાશે

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મહાનગરપાલિકાએ મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે દુકાનોમાં ટેસ્ટિંગ કીટ રાખવાની અપીલ કરી છે. આ કીટ અંદાજે ૧૫૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે અને વેપારીઓ તેને મંજૂર એકમો કે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી ખરીદી શકશે….ગ્રાહકો જાતે મીઠાઈનું ટેસ્ટિંગ કરી શકે તે માટે દુકાનોમાં ઉપયોગની રીત દર્શાવતા બેનર લગાવવાના રહેશે. જોકે કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે આ કીટ રાખવી ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોના વિશ્વાસ માટે આ સ્વૈચ્છિક અને સારો નિર્ણય છે. હવે વેપારીઓ આ અપીલને કેટલો પ્રતિસાદ આપે છે તે જોવાનું રહેશે.

App Store