Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: 'Letter war' in Lambha ward even before local body elections

VIDEO | Ahmedabad: લાંભા વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 'લેટર વોર', રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના લાંભા વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 'લેટર વોર' શરૂ થતા રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ પત્રમાં ટિકિટના દાવેદાર રાહુલ ભાટિયા અને સતીશ ભરવાડ સામે ગંભીર આક્ષેપો કરાયા છે. આક્ષેપ છે કે ટિકિટ મેળવવાના બહાને તેઓ ફેક્ટરી માલિકો પાસેથી ઉઘરાણા કરી રહ્યા છે. અગાઉ ગેરકાયદે કેમિકલ કાંડમાં પણ રાહુલ ભાટિયાનું નામ ઉછળ્યું હતું, ત્યારે હવે આ વાયરલ પત્રએ ભાજપમાં ચાલતી આંતરિક ખેંચતાણ છતી કરી દીધી છે.

App Store