Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD: DEO's notice to SS Divine School, seeking clarification on employees working at two places

VIDEO: અમદાવાદ: એસએસ ડિવાઇન સ્કૂલને ડીઈઓની નોટિસ, બે જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ અંગે સ્પષ્ટતા માંગાઈ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની એસ.એસ. ડિવાઇન સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રિન્સિપલ તરીકે પ્રદીપ વર્મા અને સોનુ રાવની નિમણૂકને લઈને આ વિવાદ સામે આવ્યો છે....તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રદીપ વર્મા કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ડીન તરીકે અને સોનુ રાવ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ બંને કર્મચારીઓને એક સાથે બે અલગ-અલગ જગ્યાએ નિમણૂક કેમ આપવામાં આવી છે, તે અંગે DEO દ્વારા શાળા પાસે સંતોષકારક ખુલાસો માંગવામાં આવ્યો છે.

App Store