હોમ / ગુજરાત / અમદાવાદ : Accident near Motera Stadium: Elderly hit by Activa
VIDEO: મોટેરા સ્ટેડિયમ પાસે અકસ્માત: વૃદ્ધને એક્ટિવાએ ટક્કર મારી
છેલ્લું અપડેટ : 11 Sept 2026
સોર્સ : gstv
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ ગેટ નં. ૧ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ઝડપભેર આવતા એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ૯ સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના હૃદયકંપાવનારી સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયોને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.