Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A new direction for parking management in Ahmedabad: Private properties can also benefit from the app

VIDEO: અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને નવી દિશા: ખાનગી મિલકતો પણ એપ સાથે જોડાઈ લાભ મેળવી શકશે

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને નવી દિશા મળશે. હવે ખાનગી મિલકતો પણ અમદા એપ સાથે જોડાઈ શકશે. મંજૂર દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની મંજૂરી મળશે. ખાનગી જગ્યા પર પાર્કિંગ ચાર્જ નીતિ-નિયમ મુજબ વસૂલાત થશે. આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગ ચાર્જના દર નક્કી થશે. અગાઉ ટેક્સ માફી સ્કીમમાં ૨૯ એકમોએ લાભ લીધો હતો. ટેક્સમાં રાહત લેનાર એકમોએ ફ્રી પાર્કિંગ આપવું પડશે.

App Store