Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 9 lakh check fraud, target grocery-dry fruit traders

VIDEO: ચેકથી 9 લાખની છેતરપિંડી, કરિયાણા-ડ્રાયફ્રુટના વેપારીઓને ટાર્ગેટ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ જૈન નામના શખ્સે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કરિયાણા અને ડ્રાયફ્રુટના વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા. પિતાની પુણ્યતિથિ હોવાનું કહી આરોપી લાખો રૂપિયાના ડ્રાયફ્રુટ અને કરિયાણાનો ઓર્ડર આપતો અને બાદમાં ચેકથી પેમેન્ટ કરતો હતો, પરંતુ બેંકમાં ચેક જમા કરાવતા અપૂરતા બેલેન્સના કારણે ચેક બાઉન્સ થતા હતા. ત્યારબાદ વેપારીઓ પેમેન્ટ માંગે ત્યારે આરોપી નિતનવા બહાના બતાવતો હોવાનું સામે આવ્યું છે. નિકોલ, કૃષ્ણનગર અને ઓઢવના ચારથી પાંચ વેપારીઓ પાસેથી સામાન મેળવી કુલ રૂ.9.26 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ બાદ કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  

App Store