Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : VIDEO/ Malayalam superstars filled with devotion: Dileep and Kavya Madhav

VIDEO/ ભક્તિના રંગે રંગાયા મલયાલમ સુપરસ્ટાર: દિલીપ અને કાવ્યા માધવને તિરુમાલા ખાતે કરી પૂજા-અર્ચના

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિમાં ભારતીય ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અને નિર્માતા દિલીપ તેમજ તેમની પત્ની અને લોકપ્રિય અભિનેત્રી કાવ્યા માધવને તિરુમાલા ખાતે વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ સ્ટાર દંપતીએ પવિત્ર તિરુમાલા મંદિરની મુલાકાત લઈને ભગવાનના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ મંદિરના પૂજારીઓ દ્વારા તેમને પવિત્ર પ્રસાદ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિલીપ અને કાવ્યા માધવન અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે..

App Store