Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : VIDEO: Bollywood's 'Chocolate Boy' spotted outside a cafe, Shahid Kapoor in a brown hoodie and matching cargo pants

VIDEO: કેફેની બહાર સ્પોટ થયો બોલિવૂડનો 'ચોકલેટી બોય', બ્રાઉન હૂડી અને મેચિંગ કાર્ગો પેન્ટમાં છવાયો Shahid Kapoor

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડનો 'ચોકલેટી બોય' અને 'કબીર સિંહ' ફેમ શાહિદ કપૂર તાજેતરમાં મુંબઈમાં કેફેની બહાર જોવા મળ્યો હતો. શાહિદ તેના મિત્રો સાથે બાંદ્રાના એક લોકપ્રિય કેફેમાં કોફીનો આનંદ માણવા પહોંચ્યો હતો. મુંબઈના બાંદ્રામાં જ્યારે શાહિદ કપૂર કેફેની બહાર આવ્યો, ત્યારે ત્યાં હાજર પાપારાઝી અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાહિદના લુકની વાત કરીએ તો, તેણે બ્રાઉન કલરના કૂલ આઉટફિટ્સ પહેર્યા હતા, જેમાં તે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.

App Store