Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vicky-Katrina's son born, happy news shared on social media

વિક્કી-કેટરીનાના ઘરે દિકરાનો જન્મ, સોશિયલ મિડીયા પર આપી ખુશખબર

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
વિક્કી-કેટરીનાના ઘરે દિકરાનો જન્મ, સોશિયલ મિડીયા પર આપી ખુશખબર
સોર્સ : GSTV

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટી ખુશખબર સામે આવી રહી છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ માતા-પિતા બની ગયા છે. ઘરે નાનો રાજકુમાર આવ્યો છે. એક્ટરે પોતે આની માહિતી આપી છે.

App Store