Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The shooting of Ranveer's film 'Don 3' will begin this month

Ranveer ની 'Don 3' ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં થશે શરુ, ફિલ્મ પર કામ શરુ ન થતાં ફેલાઈ હતી અનેક અટકળો 

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ranveer ની 'Don 3' ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં થશે શરુ, ફિલ્મ પર કામ શરુ ન થતાં ફેલાઈ હતી અનેક અટકળો 
સોર્સ : GSTV

મુંબઇ : ફરહાન અખ્તરની લાંબા સમયથી અટવાતી 'ડોન થ્રી'નું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની ધારણા છે. રણવીરની 'ધૂરંધર' આગામી ડિસેમ્બરમાં રીલિઝ થાય તે પછી તે ફરહાનની આ ફિલ્મ હાથ ધરશે. ફરહાન અખ્તરે   ફિલ્મ  ૨૦૨૬માં રીલિઝ કરવાનો પ્લાન બનાવ્યો છે. જાન્યુઆરી મહિનાથી  શૂટિંગ શરૂ કર્યા પછી ફરહાન આખું વરસ આ જ ફિલ્મ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ ફિલ્મની ઘોષણા લાંબા સમયથી થઇ ગઇ હોવા છતાં હજી સુધી આ ફિલ્મ પર કામ શરુ ન થતાં અનેક અટકળો ફેલાઈ હતી. 

App Store

'ડોન 3' ક્યારે રિલીઝ થશે?

ફિલ્મ 'ધૂરંધર' પછી, 'ડોન 3' મોટા પડદા પર આવવા જઈ રહી છે. ફરહાન અખ્તર દ્વારા દિગ્દર્શિત 'ડોન 3' 2026 માં મોટા પડદા પર આવશે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે.