સુનિધિએ કોન્સર્ટમાં કર્યા શકીરા જેવા સ્ટેપ્સ! Video જોઈ ફેન્સ પણ રહી ગયા દંગ

સોર્સ : GSTV
સુનિધિ ચૌહાણ તેની બોલ્ડ સીંગીંગ માટે જાણીતી છે. તેણે અનેક ભારતીય ભાષાઓમાં ફિલ્મો માટે ગીતો રેકોર્ડ કર્યા છે અને ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ અને એક ફિલ્મફેર એવોર્ડ સાઉથ સહિત પ્રશંસા મેળવી છે. હાલમાં તે એક લાઈવ કોન્સર્ટમાં અલગ અંદાજ સાથે જોવા મળી છે. લોકો તેને તેના અવાજથી ઓળખતા હતા અને હવે તેનો આ લુક જોઈ શોક થઈ ગયા.
સુનિધિનો વિડીયો થયો વાયરલ
V.C.: instantbollywood (Instagram)
V.C.: viralbhayani (Instagram)
V.C.: mitaligandhi_ (Instagram)
સ્ટેજ પર લાઈવ કોન્સર્ટમા સુનિધિએ શકીરા જેવા ડાન્સ સ્ટેપ્સ કરતા તેનો વીડિયો વાયરલ થયો. સુનિધિના ફેન્સે આ વીડિયો જોઈને અલગ અલગ કોમેન્ટ્સ પણ કરી છે. જેમાં કોઈક તેની પ્રશંસા કરે છે, તો કોઈક તેના આ લુકને ટ્રોલ પણ કરી રહ્યું છે.

