VIDEO: રિવા અરોરાનો ગ્લેમરસ અંદાજ, કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ
બોલિવૂડ અભિનેત્રી રિવા અરોરા મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન પાપારાઝીઓ

બોલિવૂડ અભિનેત્રી રિવા અરોરા મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન પાપારાઝીઓએ તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા હતા. રિવા હંમેશની જેમ સ્ટાઇલિશ અને ખુશમિજાજ અંદાજમાં જોવા મળી હતી. તેણે સ્મિત સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા અને હળવી વાતચીત પણ કરી. તેનો આ કેઝ્યુઅલ લુક સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.




