મુંબઈમાં યોજાયેલી Nykaa Fashion Girls Night ઈવેન્ટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કુશા કપિલા સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. કેમેરા સામે સ્મિત સાથે બન્ને અભિનેત્રીઓએ પોઝ આપ્યા હતા. બન્નેનો આ ગ્લેમરસ લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.