Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranbir-Alia seen outside eye clinic, what could be the reason?

VIDEO: આઈ ક્લિનિક બહાર જોવા મળ્યા રણબીર-આલિયા, શું હોઈ શકે છે કારણ?

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક આઈ ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. બંને પોતાના કેઝ્યુઅલ લુકમાં ક્લિનિકમાંથી બહાર નીકળ્યા અને ત્યાં હાજર પાપારાઝીના કેમેરામાં કેદ થયા. આ દરમિયાન રણબીર અને આલિયાએ કોઈ ઉતાવળ વગર પોતાની કાર તરફ આગળ વધ્યા અને મીડિયા તરફ સ્મિત સાથે અભિવાદન પણ કર્યું. જોકે, બંને ક્લિનિકમાં રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા હતા કે અન્ય કોઈ કારણસર, તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રણબીર અને આલિયા જ્યાં પણ સાથે જોવા મળે છે, ત્યાં ચાહકોની નજર તેમના પર જ ટકેલી રહે છે. આ વખતે પણ તેમના સરળ પરંતુ સ્ટાઇલિશ લુકની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, જ્યારે આ વિઝ્યુઅલ્સ પણ ઝડપથી શેર થઈ રહ્યા છે.

App Store