Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Dhurandhar 2' sequel announced, release date of Yash & Ranveer Singh's film will clash

'ધુરંધર 2' ની સિક્વલ જાહેર, યશ અને રણવીરસિંઘની ફિલ્મ રિલીઝ ડેટ થશે ક્લેશ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
'ધુરંધર 2' ની સિક્વલ જાહેર, યશ અને રણવીરસિંઘની ફિલ્મ રિલીઝ ડેટ થશે ક્લેશ
સોર્સ : GSTV

મુંબઇ : રણવીર સિંહની ધુરંધર ટુ રિલીઝ થઇ ગઇ છે અને બોક્સઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેની સીકવલની ઘોષણા પણ થઇ ગઇ છે. ધુરંધર ટુને ૧૯ માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે. હવે આ જ દિવસે યશની 'ટોક્સિક એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ' રિલીઝ કરવાની ઘોષણા થઇ ગઇ છે. તેથી હવે આ બન્ને ફિલ્મો થિયેટરોમાં ટકરાશે. 

App Store

ટોક્સિક ફિલ્મમાં પણ ટોચના કલાકારો જેવા કે યશ, નયનતારા, કિયારા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, રુકમણિ વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર સહિત અન્ય કલાકારો કામ કરતા જોવા મળશે. 

ઘણી વખત એવું બન્યું છે કે, ટોચના કલાકારોની ફિલ્મોનો ટકરાવ નિર્માતા-દિગ્દર્શકોએ એક ફિલ્મને નહીં રિલીઝ કરવાનો નિર્ણય લઇને અટકાવ્યો છે.