VIDEO: બરખા સિંહના ક્યૂટ લુકે જીત્યાં ચાહકોના દિલ, સુંદર અંદાજ બન્યો ચર્ચાનો વિષય
સોર્સ : gstv
મુંબઈ, 10 જુલાઈ, 2026: અભિનેત્રી બરખા સિંહ તાજેતરમાં મુંબઈમાં સ્પોટ થઈ હતી, જ્યાં તેના ક્યૂટ અને એલિગન્ટ લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તેણે પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો હતો, જેને મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો હતો. કેમેરા સામે બરખાએ પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. તેમનો સિમ્પલ છતાં ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને તસવીરો તેમજ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

