VIDEO: "કોઈ સ્ત્રીની હિંમત છે જે આ કરી બતાવે" ગોંવિદાની પત્નીએ પોતાના અનુભવ વિશે ખુલીને કરી ચર્ચા!
સોર્સ : GSTV
એક ખાસ ઈન્ટરવ્યૂમાં કંગના રનૌતના રિયાલિટી શો 'લોક અપ' (Lock Upp)ની પૂર્વ સ્પર્ધકે પોતાની સફર અને અદભુત હિંમત વિશે દિલ ખોલીને વાત કરી છે. ઈન્ટરવ્યૂ દરમિયાન કટાક્ષ અને આત્મવિશ્વાસ સાથે તેણે પડકાર ફેંકતા કહ્યું કે, "કોઈ સ્ત્રીની હિંમત છે જે આ બધું કરી બતાવે!" શોના જેલ જેવા કપરા વાતાવરણમાં યુવા સ્પર્ધકો વચ્ચે અડીખમ રહીને તેણે સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. સોશિયલ મીડિયા પર તેનો આ દબંગ અંદાજ અને ઈન્ટરવ્યૂનો આ આખો એન્ગલ હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ તે કહે છે કે, "હું બીજાને ઘણું બધું શિખવાડીને આવી.

