Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : The stock market rose for the second day in a row

VIDEO: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શેરબજારમાં આજે સતત બીજા દિવસે શાનદાર તેજી જોવા મળી રહી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 800 પોઈન્ટની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 77 હજાર 524 પર  ટ્રેડ થઈ રહ્યો છે..નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનો ભારેખમ ઉછાળો જોવા મળી રહ્યો છે.બજારમાં મોટાભાગના ઈન્ડેક્સ ગ્રીન  ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા બજાર 1800 પોઈન્ટ ડાઉન થયુ હતુ..જેથી સસ્તા મળતા શેરોમાં નીચલા મથાળેથી ખરીદી નિકળતા બજાર પોઝિટિવ મુડમાં છે..વૈશ્વિક બજારોમાં રિકવરી જોવા મળતા માર્કેટમાં તેજી બનેલી છે..છેલ્લા બે દિવસમાં શેરબજાર 1100 પોઈન્ટ વધી ચુક્યુ છે..વિદેશી ફંડો પણ નેટ બાયર રહેતા માર્કેટ બુલીશ મોડમાં ચાલી રહ્યું છે.

App Store