Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver prices hit historic highs, setting new records

VIDEO: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, નવા રેકોર્ડ સર્જાયા

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય વાયદા બજાર MCXમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. ચાંદીના સપ્ટેમ્બર વાયદામાં ઉછાળો આવતા ભાવ રૂ.2 લાખ 3 હજાર 343 પ્રતિ કિલોની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે. ચાંદીમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ રૂ.8 હજાર 507નો એટલે કે 3.77 ટકાનો મોટો વધારો નોંધાયો છે. બીજી તરફ સોનાના ઓક્ટોબર વાયદાએ પણ રૂ.1 લાખ 51 હજાર139ની નવી રેકોર્ડ સપાટી બનાવી છે અને રૂ.2 હજાર 257ના વધારા સાથે તેજી જાળવી રાખી છે.

App Store