Archive

Category: Auto & Tech

Whatsappમાં 12 નવેમ્બર પહેલા કરવા પડશે આ ફેરફાર, નહીતો….

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp નું એક નવું અપડેટ ચેટ બેકઅપ લેવાની રીતથી બધી જ રીતે બદલાઇ રહ્યું છે. જ્યાં પહેલા આપણે WhatsApp ના બેકઅપ લેવા માટે ગૂગલ Drive નો ઉપયોગ કરતા હતા. ત્યાં હવે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરવાની જરૂર નહીં…

જો ગુમ થઇ જાય તમારો સ્માર્ટફોન,તો Google Mapની મદદથી આ રીતે શોધો

ઘણી વાર એવું થાય છે કે જ્યારે આપણે ખિસ્સામાં હાથ નાંખીએ ત્યારે આપણને અચાનક યાદ આવે છે કે ફોન ક્યાં છે? આવા સમયે તમારે પરેસાન થવાની જરૂર નથી કારણ કે તમે ગૂગલ મેપ્સની મદદથી તમારો ફોન શોધી શકો છો સાથે…

Jioનો વધુ એક ધમાકો, યુઝર્સને બે મહિના સુધી ફ્રી મળશે આ પ્લાન

પોતાના સસ્તા દરના પ્લાનના કારણે ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવનાર કંપની રિલાયન્સ જિયોએ આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે જામાં બે મહિના માટે ફ્રીમાં પોસ્ટપેડની સર્વિસ આપવામાં આવી રહી છે. ઑફર અનુસાર રિલાયન્સ જિયો પોસ્પેડ યુઝર્સને 7મું પોસ્ટપેડ બિલ રેન્ટલવ ડિસ્કાઉન્ટ…

Galaxy Note 8 સ્માર્ટફોનની કિંમતમાં 12 હજારનો ઘટાડો

સેમસંગ ભારતમાં નવો સ્માર્ટફોન Galaxy Note 9ને લોન્ચ કરવા માટે તૈયાર છે. ૨૨ ઓગસ્ટે કંપની ભારતમાં આ નવા ફોનને લોન્ચ કરશે. તેમ છતાં હાલમાં કંપનીએ Galaxy Note 9 સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા ગયા વર્ષે લોન્ચ કરેલા Galaxy Note 8ની કિમતમાં ઘટાડો…

ચાર્જર સાથે આ નાની ભૂલ કરશો તો ફાટશે તમારા ફોનની બેટરી, જાણો કેવીરીતે

હંમેશા લોકો કોઈ પણ ચાર્જરથી પોતાનો સ્માર્ટફોન ચાર્જ કરી નાખે છે. પરંતુ જ્યારે લોકોની પાસે પોતાનુ ચાર્જર ઉપલબ્ધ હોતુ નથી ત્યારે બીજા કોઈનુ પણ ચાર્જર લઈ સ્માર્ટફોન ચાર્જ કરી નાખે છે અને વધુમાં લોકોને આ મુદ્દે વાંધો સર્જાય છે. પરંતુ…

આ પાંચ મોબાઇલ ભારતમાં સૌથી વધુ વેચાયા, નંબર 5નું નામ તમે સાંભળ્યું પણ નહીં હોય

IDC અથવા ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનો દ્વારા ટોચની પાંચ સ્માર્ટફોન વિક્રેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેના સંશોધન મુજબ ભારતી આ વખતેની પાંચ બેસ્ટ સ્માર્ટફોન કંપનીઓના નામ તેમણે જાહેર કર્યા છે. 5-ટ્રાનસીન આ કંપનીનું નામ ભારતીય લોકોએ સાંભળ્યું નહીં હોય અથવા…

સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીની કારના ભાવમાં અાજથી ધરખમ વધારો

સૌથી મોટી કાર કંપની એવી મારૂતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા પોતાની તમામ કેટેગરીની કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી પોતાની તમામ કારના વિવિધ મોડલો પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો અમલી કરી દીધો છે, જ્યારે બીજી તરફ મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પોતાની કારની કિંમતમાં ચાર…

jioને ટક્કર અાપવા માટે BSNLઅે ગ્રાહકોને અાપી સૌથી સસ્તા પ્લાનની ગિફટ

જિઓને ટક્કર મારવા માટે તેલિકોમ કંપનીઓ રોજ પોતાના પ્લાનમાં ફેરફાર કરી રહી છે. હવે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ  દ્વારા તાજેતરમાં જ પોસ્ટપેડ યુઝર્સ માટે એડ ઓન પ્લાન રજૂ કરીને ગ્રાહકોને ભેટ આપવામાં આવી  છે. કંપની એડ ઓન પ્લાન્સમાં યુઝર્સને અનલિમિટેડ…

તહેવારો પહેલાં મોબાઇલના વધી શકે છે ભાવ, ખરીદવો છે તો બહુ ન વિચારતા

સપ્ટેમ્બર મહિનામાં હેન્ડસેટ કંપનીઓ મોબાઈલ ફોનના ભાવ વધારી શકે છે. જેથી ગ્રાહકો માટે દિવાળી પહેલા મોબાઈલ ફોનની ખરીદી કરવી હિતાવહ બની શકે છે. મોબાઈલ કંપનીઓએ ફોનના મોટા ભાગના કંપોનેંટ્સ ચીનથી આયાત કરવા પડે છે. અમેરિકી ડોલરની સરખામણીએ  રૂપિયો ઓલ ટાઈમ…

લૉચ થવા જઈ રહી છે Appleની કાર, જાણો કેટલી રહેશે કિંમત અને શું હશે ખાસ

છેલ્લા લાંબા સમયથી ચર્ચાનો વિષય બની રહેલી એપલ કાર વિશે એક નવી ખબર સામે આવી છે. જેમાં હોંગ કોંગના ટીએફ ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝના ટોચના એક વિશ્લેષકનો દાવો છે કે કંપની તેની કારને 2023થી 2025ની વચ્ચે લૉન્ચ કરી શકે છે. એપલ પોતાની…

Reliance Jio આપશે દિવાળીની ભેટ, સસ્તા દરે મળશે આ સેવાઓ

રિલાયન્સ જિયોએ ગત 5 જુલાઈના રોજ પોતાની બ્રોડબેન્ડ સેવા જિયો ગિગા ફાઇબરને લોકોની સામે રજૂ કરી હતી. જે અર્થે 15 ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન પણ શરુ થઈ ગયું છે. ત્યારે હવે જાણવામાં આવી રહ્યું છે કે જિયોની આ હાઈસ્પીડ બ્રોડબેંડ…

Jioએ મોટો નિર્ણય લઈ આપ્યું 7 દિવસ ડેટા અને કૉલિંગ તદ્દન મફત

રિલાયન્સ જિયોએ કેરળમાં પૂરગ્રસ્ત લોકોની મદદ કરીને આગામી 7 દિવસ માટે ડેટા અને કૉલિંગને ફ્રી કરી દીધુ છે. કંપનીએ કહ્યું છે કે પૂરની આ સ્થિતિમાં કેરળના લોકો કોઈ પણ પરેશાની વગર પોતાના સંબંધીઓ સાથે જોડાયેલા રહેશે. જિયોની આ જાહેરાત બાદ…

PM મોદીની છે આ કાર, જેના પર બૉમ્બ બ્લાસ્ટની પણ નથી થતી અસર, જાણો ખાસિયતો

PM મોદી 72મા સ્વાતંત્ર પર્વને અનુલક્ષીને સંબોધન કરવા 15 ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે પહોંચ્યા હતા. પરંતુ લાલ કિલ્લા પર પહોંચવા માટે પોતાની કાર બદલી હતી. તેમણે પોતાની BMW 7 કારને છોડીને ટાટા મોટર્સ માલિકીની બ્રિટિશ વૈભવી કાર કંપની જગુઆર લેન્ડ…

આ દિવસે છે Jio Phone 2ની આગામી ફ્લેશ સેલ, જાણો વિગતે

જિયોફોન 2ની પહેલી ફ્લેશ સેલ આજે બપોરે 12 વાગ્યે શરૂ થઇ ગઇ છે. આ સેલમાં નવો જિયોફોન આશરે અડધા કલાક માટે વેચાણ માટે ઉપલબ્ધ હતો. તેવામાં કંપનીની વેબસાઇટ પર આવેલા નવા બેનર પરથી ખુલાસો થયો છે કે જિયો ફોન 2…

બાઈક લેવાનું વિચારો છો? તો જોઇલો 50 હજારથી પણ ઓછી કિંમતના આ બાઈક્સ

ભારતીય ગ્રાહક કિંમત પર ધ્યાન આપનારો ગ્રાહક છે. અને ભારતનું ટુ વ્હીલર માર્કેટ વિશ્વનું સૌથી મોટું બજાર છે. તો જો તમે બાઈક લેવાનું વિચારતાં હો તો આ 5 બાઈક્સ તમને મળી શકે છે 50,000 કરતાં પણ ઓછી કિંમતે …. હિરો…

Jio Phone 2ની ફ્લેશ સેલ બપોરે 12 વાગ્યે , આ રીતે ખરીદો

જિયો ફોન 2 માટે કંપની આજે 12 વાગ્યાથી ફ્લેશ સેલનું આયોજન કરી રહી છે. જિયો ફોન 2નો સ્ટોક લિમિટેડ હોવાના કારણે કંપનીએ ફ્લેશ સેલનું આયોજન કર્યુ છે. મોટાભાગની વેબસાઈટ મુજબ જિયો ફોન 2ને ફ્લેશ સેલમાંથી ખરીદ્યા બાદ 5-7 દિવસમાં ડિલિવરી…

પતંજલિના Kimbho Appની વાપસી, Whatsapp સાથે થશે ટક્કર

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ મેસેજિંગ એપ કિંભો ફરીવાર લોન્ચ કરશે. કિંભોને 27 ઓગસ્ટથી નવા અને એડવાન્સ ફીચર્સ સાથે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં કિંભો એપને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં…

આવતી કાલથી ફ્લેશ સેલમાં મળશે JioPhone-2, એક ક્લિકે જાણો વિગતે

રિલાયન્સ જિયોએ વધુ એક ધમાકો કરતાં 16 ઓગસ્ટથી તેના jiophone 2નું ઓનલાઇન વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનું વેચાણ  16 ઓગસ્ટથી બપોરે 12 વાગ્યે શરૂ થશે, જે એક ફ્લેશ સેલ હશે. આ પ્રથમ જિયોફોનની તુલનામાં ખૂબ જ વિશિષ્ટ હશે….

Jio GigaFiber નું  રજીસ્ટ્રેશન થઇ ગયું શરૂ, આ રીતે કરો રજીસ્ટર

મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ ગત મહિને બ્રોડબેન્ડ સર્વિસ ગિગા ફાઇબર વિશે માહિતી આપી હતી. કંપની આજે એટલે કે 15 ઓગસ્ટથી જીઓ ગિગા ફાઇબરનું બુકિંગ શરૂ કરી રહી છે. ગ્રાહકો આવતી કાલથી આ બ્રોડબેન્ડ સેવા માટે નોંધણી કરાવી શકે છે. દેશમાં…

મોટી ખબર : 15 ઓગસ્ટથી નહીં મળે જિયો ફોન-2 પરંતુ…

રિલાયન્સ જીઓએ પોતાની વાર્ષિક સામાન્ય બેઠકમાં જિયો ફોન 2ને રજૂ કર્યો હતો. જિયો ફોન 2 ગયા વર્ષે લોન્ચ કરેલો જિયો ફોનનો અપગ્રેડેડ વર્ઝન છે. જિયોએ પોતાની સામાન્ય બેઠકમાં કહ્યું હતું કે 15 ઓગષ્ટથી જિયો ફોન 2નુ વેચાણ દેશભરમાં થશે, પરંતુ…

Google આપી રહ્યું છે 5 લાખ રૂપિયાની સ્કોલરશીપ, આ રીતે ભરો ફૉર્મ

Google દ્વારા સોમવારે 2018 ડૂડલ 4 Google શિષ્યવૃત્તિ કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી છે. આ કાર્યક્રમ દેશભરના તમામ વિદ્યાર્થીઓ માટે છે, જેઓ શિષ્યવૃત્તિ મેળવવા ઇચ્છે છે. આ પ્રોગ્રામ હેઠળ તમારે Google doodle બનાવવું પડશે. આ વર્ષે Google ની ડૂડલ થીમ “તમે…

Reliance Jio Phone 2નું બુકિંગ આવતીકાલથી, જાણો વિગતે

રિલાયન્સ જિયોફોન-2ને આ વર્ષે જુલાઇ મહિનામાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક જનરલ મિટિંગમાં લોન્ચ કર્યો હતો. જિયોફોન-2 ગત વર્ષે લૉન્ચ કરવામાં આવેલા જિયોફોન કરતા અપગ્રેડેડ વર્ઝન છે. જિયોફોન-2 માટે 15 ઓગસ્ટ, બુધવારથી બુકિંગ શરૂ થશે. આ ફોન ખરીદવા માંગતા ગ્રાહકોએ…

પાવરબેન્ક ખરીદતી વખતે છેતરાવું ન હોય તો જાણી લો આ ટિપ્સ, ચોક્કસ થશે ફાયદો

તમે સ્માર્ટફોન કેટલો પણ મોંઘો ખરીદી લો પરંતુ બેટરી ઘણી ઓછી ચાલવા જેવી પરેશાનીથી તમે મુક્તી નહી મળી હોય. હા પાવર બેંક્સ આવ્યા બાદ થોડી પરેશાની જરૂર ઓછી થઇ છે. હવે સ્માર્ટફોનની સાથે સાથે પાવર બેંક સામાન્ય બાબત બની ગઇ…

Jioની નવી કાર આવશે, ઇંધણ કે વીજળીથી નહીં પરંતુ આનાથી ચાલશે : સોશ્યલ મીડિયામાં ધમાલ

પીએમ મોદીએ 10 ઓગસ્ટના રોજ વિશ્વ બાયોફ્યૂલ દિવસના ઉપક્રમે અાઈઅાઈટી બોમ્બેમાં અાયોજિત એક કાર્યક્રમમાં ચાવાળાનો કિસ્સો સંભળાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું, “કોઈક શહેરમાં એક વ્યક્તિ ખુમચો લઈને ચા વેચતો હતો. ત્યાંથી એક ગંદુ નાળું પસાર થતું હતું. તેણે એક નાના…

Facebookમાં અેકાઉન્ટ છે તો કરો ક્લિક : કરાયા મોટા ચેન્જ, હવે કરવું પડશે અા

સોશિયલ મીડિયા દિગ્ગજ ગણાતી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવવાનું મુશ્કેલ થઈ જશે કારણ કે ફેક એકાઉન્ટના દુષણને દૂર કરવા માટે સોશિયલ સાઈટ  ફેસબુકે એક નવી જ વ્યવસ્થા બનાવી છે જેના દ્વારા યુઝર્સ પોતાની ઓળખ આપવી અનિવાર્ય થઈ પડશે, આ નવી…

જો જો ચુકતા નહી, Jio યુઝર્સને એકદમ Freeમાં મળે છે આ શાનદાર સર્વિસ

રિલાયન્સ જીઓ બે વર્ષ પહેલાં ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ્યું હતું. ત્યારથી ટેલિકોમ સેક્ટરમાં અન્ય કંપનીઓમાં સ્પર્ધા વધી છે. જીઓ સહિત તમામ કંપનીઓએ સતત તેમના પ્લાન્સ અપડેટ કર્યા અને નવા પ્લાન્સ લૉન્ચ કર્યા. આ દરમિયાન, યુઝર્સને મફતમાં ઘણી સવલતો પણ આપવામાં આવી…

Jioનો ધાંસૂ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં મળશે 136GB  હાઇસ્પીડ ડેટા

જિયોને ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યાને આશરે 2 વર્ષ થઇ ચુક્યા છે. લૉન્ચ થયા બાદથી ત ડેટાને લઇને ટેલિકોમ સેક્ટરમાં જાણે કે યુધ્ધ છેડાઇ ગયુ. આ જ કડીમાં અન્ય કંપનીઓએ પણ નવા પ્લાન્સ લૉન્ચ કર્યા સાથે જ જૂના પ્લાન્સ અપડેટ કર્યા….

જલ્દી કરો! Amazon ફ્રીડમ સેલનો આજે છેલ્લો દિવસ, ક્યાંક છૂટી ન જાય ડિસ્કાઉન્ટ ઑફર્સ

ઈ કોમર્સ કંપની એમેઝોન દ્વારા ફ્રીડમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે એટલે કે 12 ઓગસ્ટે તેનો છેલ્લો દિવસ છે. જેમાં ગ્રાહકોને અધધ..ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમુક કેટેગરીમાં તો 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં એસ.બી.આઈ….