ઝરીન ખાનને કોઈએ ન અડવાની જગ્યાએ અડી લીધુ, પછી થયું જોવા જેવું

છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર ઝરીન ખાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. થયું એવું કે ઝરીન ખાન એક સ્ટોર લોન્ચ કરવા માટે ઓરંગાબાદ ગઈ હતી. અને ઝરીનને જોવા માટે લોકોની ભીડ બેકાબૂ થઈ હતી. તેમજ એટલી હદે વાત પહોંચી હતી કે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

એક મીડિયા અહેવાલ મુજબ ત્યાંનાં લોકો ઝરીનને દોષી માનતા હતા કારણ કે ઝરીન ખાને એક માણસને થપ્પડ મારી હતી અને જેના પછી ભીડ બેકાબુ થઈ હતી. જોકે ઝરીનનું કહેવું છે કે કેટલાક લોકો ભીડનો લાભ ઉઠાવીને મને ગંદી રીતે અડવાનો પ્રયત્ન કરતા હતા. તેમજ તેમણે કહ્યું કે મારી જગ્યાએ કોઈ પણ છોકરી હોય તો તેણે પણ એવું જ કર્યું હોત. ઝરીને કહ્યું કે ત્યાં હાજર રહેલા લોકોને એટલા માટે ધક્કો માર્યો કારણ કે તે પોતાની કાર સુધી પહોંચી શકે.

તેમજ ઝરીન ખાન એક એક્સિડન્ટને લઈને પણ ચર્ચામાં છે કે જેમાં એક બાઈક સવારનું મોત થયુ હતું. પરંતુ ઝરીનને કંઈ થયું ન હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter